:: Dash Kuvariya ningya Var rajale milya Jesus gavit song Lyrics :: दह कुंवारिया निंग्या वर राजाले मिला जीसस गावित सोंग लिरिक्स - JESUS SONGS 4 U

:: Dash Kuvariya ningya Var rajale milya Jesus gavit song Lyrics :: दह कुंवारिया निंग्या वर राजाले मिला जीसस गावित सोंग लिरिक्स


:: Dash Kuvariya ningya Var rajale milya Jesus gavit song Lyrics ::

दह कुंवारिया निंग्या वर राजाले मिला जीसस गावित सोंग लिरिक्स 


Dah Kuvariya ningya var rajale mila,

Mila chalya sundar var rajale ,
Nind yeni huvi gaya ,
Aardi rati aavaj yeno
panch kuvariya bhar nind maay aatya....

Dah Kuvariya ningya var rajale mila,
Mila chalya sundar var rajale ,
Nind yeni huvi gaya ,
Aardi rati aavaj yeno
panch kuvariya bhar nind maay aatya....


દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે

નીંદ યેની હુવી ગયા , 
આરદી રાતી આવાજ યેનો    - x2
પાંચ કુંવારીયા ભર નીંદ માય આત્યા ,
પાંચ કુંવારીયા બુદ્ધિ વાળ્યા આત્યા   - x2
મીળા ચાલ્યા સુંદર વર રાજાલે       -x2 

ઉલવાય લાગ્યા કેહે દીવા , 
તેલે લા બાજારામ ગયા   -x2
વા લાગી બંધ ઓય ગયો દરવાજો ,
ઓ પ્રભુ ઉગેડાવ બંધ દરવાજો  - x2
મિળા હેયે સુંદરે વર રાજાલે - x2

રોડી રોડી બોમ્બલીન આખે ,
આમે હાટી દરવાજો ઉગાડ - x2
પ્રભુ આખે ઓલી વા તીયારી કાહા નાય ,
પ્રભુ આખે નાયે ઓળખુ તુમ્હાલે આય - x2
મિળા યેનો સુંદર વર રાજાલે - x2

દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
દહ કુંવારીયા નીંગયા વર રાજાલે મિળા
મિળા ચાલ્યા સુંદર વર રાજાલે

મિળા ચાલ્યા સુંદર વર રાજાલે

Dash Kuvariya ningya

Dash Kuvariya ningya Var rajale milya Jesus gavit song Lyrics ::