John - 3 :16 - "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life"

Deva Vachane Unaya Lokaha - देवा वचने उनाया लोकाहाय जीसस गामीत गीत

Deva Vachane Unaya Lokaha Jesus Gamit Song Lyrics

देवा वचने उनाया  लोकाहाय  जीसस गामीत गीत 

 Deva Vachane Unaya Lokaha  Jesus Gamit Song Lyrics


Deva Vachane Unaya Lokahay

Vachan Unayane Vihiray Man Jaha

Annanayne PaAayabi Naaye
Deva Vachana Dukal Podi Ra
Eehine Tihi Loke Dodeta Firi
Deva Vachane Kedale Naay Mili

દેવા વચને ઉનાયા લોકાહાં ,
વચન ઉનાયને વીહિરાય માં જાહા - x2

અન્નાનાયને પાઆયાબી નાયે ,
દેવા વચના દુકાળ પોડી રા - x2
લોક ઈહીને તિહિ  દોડતા ફિરીરા , 
દેવા વચને કેડાલે નાય મિલી  - x2

કીડી કોતિહિ નિર્બળ પ્રજા હાય ,
તેબી સમયાવે ખોરાક ભેગો કેહે  - x2
માહું કોતોહો તેબી ભૂલો પોડી ગિયોહો ,
જીવતા દેવાલ વીહિરાય ગિયોહો  - x2

પશુ પક્ષી બી સમય હાચવીને ,
તીયા ઠીકાણાપે પાસેં આવતેહે  - x2
માહું દેવાય આથાકી બનાવ્યોં ,
જીવતા દેવાલ વીહિરાય ગિયોહોં  - x2

દેવા વચને ઉનાયા લોકાહાં ,
વચન ઉનાયને વીહિરાય માં જાહા - x2














🙏 Jesus Loves You! 🙏