દેવ બાપા તો મોઠી દયા આમહાવે જાયી ખ્રિસ્તિઅન સોન્ગ // Dev Bapa To Mothi Daya Aamhave Jayi jesus Gavit song lyrics


દેવ બાપા તો મોઠી દયા આમહાવે જાયી ખ્રિસ્તિઅન સોન્ગ 

Dev Bapa To Mothi Daya Aamhave Jayi jesus Gavit song lyricsદેવ બાપા તો મોઠી દયા ,
આમહાવે જાયી , આમહાવે જાયી (2)
આમહાલે તારા ઇસુલે દોવાડ્યો (2)
ત્યાંય યેયને લોય વોવડ્યો (2)
દોંડ બોઅયો ,દોંડ બોઅયો ,
આમે પાપહા દોંડ બોઅયો (2)

પાપહા ગુલામીમેને કાડયે (2)
બુતા તાબામાંને કાડયે (2)
સૂટે કોઅયે , સૂટે કોઅયે  , 
આમહાલે દેવા પોયરે કોયે (2)

હોરગા રાજા વતનદાર કોયે (2)
નવા રાજા વતનદાર કોયે (2)
રાજાહા રાજા પોયરે કોયે ,
પોયરે કોયે , પોયરે કોયે (2)

હોના મેહેલા ભાગીદાર કોયે (2)
જલામ જુગ્યા રાજા પોયેરે કોયે (2)
નવી દુન્યા ભાગીદાર કોયે ,
ભાગીદાર કોયે , ભાગીદાર કોયે (2)

દેવ બાપા તો મોઠી દયા આમહાવે જાયી ખ્રિસ્તિઅન સોન્ગ 

Dev Bapa To Mothi Daya Aamhave Jayi jesus Gavit song lyrics