આંય તુલ હાત કોહું માં દેવા New Gamit Song 2019Aay Tul Haat Kohun Deva New Gamit Song 2019 (Lyrics)

આંય તુલ હાત કોહું માં દેવા New Gamit Song 2019આંય તુલ હાત કોહું માં દેવા ,
માને તું ઉત્તર દેજે 
આંય તુલ હાત કોહું માં દેવા ,
માને તું ઉત્તર દેજે
માં દેવા , માને તું ઉત્તર દેજે 

જોવે આંય ચાલુ આંદારે ,
માન તુ ઉજવાડો દેજે -x2
દુનિયા તુ હેયે ઉજવાડો દેવા ,
માન તુ ઉજવાડો દેજે -x2
માં દેવા માન તુ ઉજવાડો દેજે 

આંય તુલ હાત કોહું માં દેવા .......

ધાક જોવે માન લાગે ,
માન તુ બળવાન કોજે  -x2
મા આથ દોઇને ચાલાડજે દેવા ,
સદા તું માં આરે ચાલજે  -x2
માં દેવા સદા તું મા આરે ચાલજે 

આંય તુલ હાત કોહું માં દેવા .......

મોતા ખાણી માંય ચાલું તોવે ,
તું માં આરે રોજે  -x2
જીંદગી દિહી હુદી આરે રોનારો ,
દેવા તું માં આરી રોજે  -x2
માં દેવા તું માં આરે રોજે 

આંય તુલ હાત કોહું માં દેવા ....................................................................................................................................Aay Tul Haat Kohun Deva New Gamit Song 2019 (Lyrics)