Aale Deva Aama To Darvaje Vasava Christian Song Lyrics
Aale Deva Aama To Darvaje (આલેં દેવા આમાં તો દરવાજે)Vasava Christian Song Lyrics
આલેં દેવા આમાં તો દરવાજે (2)
તારી લેજેરા દેવા , તારી લેજે તું
આલેં દેવા.....
યાકુબા કુવે પ્રભુ તું ગીયો ,
જીવના ગોઠ્યા તુંયું બાયુલે આખ્યા (2)
તારી લેદી દેવા સમરુની બાયુલે (2)
તારી લેજેરા દેવા , તારી લેજે તું
આલેં દેવા.....
જાખી દાણી કો પ્રભુ તું ગીયો ,
તારણા ગોઠ્યા તું યે જાખીલે આખ્યા (2)
તારી લેદો દેવા જાખી દાણીલે (2)
તારી લેજેરા દેવા , તારી લેજે તું
આલેં દેવા.....
માર્ગ સત્ય જીવન તું હાય ,
તું હાય આમા આશરો (2)
આરી રેજેરા દેવા તારી લેજેરા....(2)
તારી લેજેરા દેવા , તારી લેજે તું
આલેં દેવા.....
...........................................................................
Join the conversation