Duniyaa Banavnaro Christian Mavchi Song Lyrics
Duniyaa Banavnaro Christian Mavchi Song Lyrics,દુનિયા બનાવનારો યેશુ તારનારો christian song lyrics,jesussongs4u.com,
Duniyaa Banavnaro (દુનિયા બનાવનારો)Christian Mavchi Song Lyrics
દુનિયા બનાવનારો યેશુ તારનારો (2)
હોરગા સુખ દા આલો મા યેશુ રા
હોરગા સુખ દા આલોરા
રાતિ આંદારા મે ઉજવાડો બની ને ,
ખેરા મરગા મે ચાલાડી લેતો હો (2)
જીવના ખેરા મારગા મે ,
મા યીશુ રા તુ મા આરી રેજે રા (2)
દુનિયા બનાવનારો .........
મા જીવના યેશુ આધાર બનીને ,
શાંતિ આનંદ જીવના મે દેનારો (2)
મા મોનુમેં તું રેજે માં યેશુ રા ,
તુ મા આરી રેજે રા (2)
દુનિયા બનાવનારો .........