John - 3 :16 - "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life"

Fasa Firi E Dihi Aapu Jivanume naay Aave (ફાસા ફિરી એ દિહી આપુ જીવનુમેં નાય આવે ) Vasava Git

Fasa Firi E Dihi Aapu Jivanume naay Aave (ફાસા ફિરી એ દિહી આપુ જીવનુમેં નાય આવે ) Vasava Christian Song Lyrics (Gujarati),ફાસા ફિરી એ દિહી આપું જીવનુમેં નાય આવે vasava git song,jesussongs4u.com


Fasa Firi E Dihi Aapu Jivanume naay Aave (ફાસા ફિરી એ દિહી આપુ જીવનુમેં નાય આવે ) Vasava Christian Song Lyrics (Gujarati)



ફાસા ફિરી એ દિહી આપું જીવનુમેં નાય આવે (2)
એ દેહી હાય આપું ભક્તિ કેરુલો (2)

ખિલતા ફૂલા રોકોં જીવન આપુરાં ,
ફૂલે ખિલેહે ને કરમાય જાહેરા (2)
તેહકી આપુ જીવન કરમાય જાહે રા 
ફાસા ફિરી એ દિહી આપું .......(2)

નમતી છાયા રોકોં જીવન આપુરા ,
ડોલતી રેહે છાયા નમતી રેહેરા (2)
નમતી છાયા રોકોં જીવન આપુરા
ફાસા ફિરી એ દિહી આપું .......(2)


કાચા હુતા રોકોં જીવન આપુરા ,
ઘેડી બોય કાચોં હૂતે ટુટી જાહેરા (2)
તેહકી આપુ જીવન ટુટી જાહેરા
ફાસા ફિરી એ દિહી આપું .......(2)




........................................................................................




Fasa Firi E Dihi Aapu Jivanume naay Aave (ફાસા ફિરી એ દિહી આપુ જીવનુમેં નાય આવે ) Vasava Git


🙏 Jesus Loves You! 🙏