Ma Jivanu Yeshu Tuje Aadhare Vasava Christian Song


Ma Jivanu Yeshu Tuje Aadhare (મા જીવના યીશુ તુજે આધારે)Vasava Christian Song


મા જીવના યીશુ તુજે આધારે (2)
માન તે શાંતિ ને આનંદ દેનારો (2)

જાહા બીમારી જીવનામે આવે (2)
આયતા પ્રાર્થના તુલે કિહું (2)
માને બીમારી મેને બચાવનારો (2)
માન તે શાંતિ ને આનંદ દેનારો (2)
મા જીવના યીશુ તુજે આધારે .....

માન દુશ્મન જાહાં સતાવે (2)
મા જીવનુ તોજે ભોરૂસે (2)
માને દુશ્મન આથામેને સોડાવનારો (2)
માન તે શાંતિ ને આનંદ દેનારો (2)
મા જીવના યીશુ તુજે આધારે .....

જાહા દુઃખ સંકટ જીવનામે આવે (2)
મા જીવનું નિરાસે વેહે (2)
મા ચિંતા તું દૂર કેએનારો (2)
માન તે શાંતિ ને આનંદ દેનારો (2)
મા જીવના યીશુ તુજે આધારે .....




Previous Post Next Post

Join Us

🙏 Support Us