બાહા બહી તુમાં બાદે હમજી લિયા ખ્રિસ્તિઅન ગીતો। Baha Bohi Tuma Bade Hamji Liya Jesus Gavit - Vasava Song Lyrics


બાહા બહી તુમાં બાદે હમજી લિયા ખ્રિસ્તિઅન ગીતો। 

Baha Bohi Tuma Bade Hamji Liya Jesus Gavit - Vasava Song Lyricsબાહા બહી તુમાં બાદે હમજી લિયા ,
આમી કઠણ દીહી યેનાહારા ,

ભારી રોગ દુઃખ દુનિયામાંય ચાલહેરા ,
જાગે જાગે ધરતી હાલી રઈરા 
આમી સુખા દીહી ખુબ થોડારા 
આમી કઠણ દીહી યેનાહારા .......


લોક બિહરા કાદાનાય માનેરા ,
બધી દુનિયામાંય અંધાધૂંઘી ચાલહેરા ,
કાળ કાળવે કાળ પડી રોયહેરા ,
અને લડાઈ વે લડાઈ ચાલહેરા ........

જીવતા ઈસુ દેવા માંહે ખુબ થોડેરા ,
કાળીયા બૂતા આખલયા બાદે ચાલેરા ,
ઈસુ દુનિયામેં પાસો યેનારોરા ,
આગલા કઠણ દીહી યેનાહારા .......

.............................................................................
ફૅમૉસ ગામીત ,વસાવા ,માવચી ગીતો 

Deva Vachane Unaya Lokaha - देवा वचने उनाया लोकाहाय जीसस गामीत गीत