મનમેં આજે આવજે રા ઈસુ ગુરુ ગાવિત સોન્ગ। । Manme Aaje Aavje Ra Esu Guru dev Gavit jesus song - JESUS SONGS 4 U

મનમેં આજે આવજે રા ઈસુ ગુરુ ગાવિત સોન્ગ। । Manme Aaje Aavje Ra Esu Guru dev Gavit jesus song


  મનમેં આજે આવજે રા ઈસુ ગુરુ ગાવિત સોન્ગ। । 

Manme Aaje Aavje Ra Esu Guru dev Gavit jesus song 

    મનમેં આજે આવજે રા ઈસુ ગુરુ દેવે ,
પવિત્ર ગુરુ રા જીવતો દેવ  -  2

રોજ રોજ ઈસુ તું આમું આરી રોજે ,
સદા આરી રોજેરા  ઈસુ ગુરુ દેવે ...મનમેં .....

આમું હેયે પાપીરા પાપહા માફી દેજે ,
પાપહા માફી દેજેરા  ઈસુ ગુરુ દેવે ...મનમેં .....

હોરગા કોળી માલિક તુંજ ખરો દેવે  , 
હોરગા સુખ દેજેરા ઈસુ ગુરુ દેવે ...મનમેં .....

જીવતો જાગતો દેવરા તુંજ ખરો દેવ ,
સુખ શાંતિ દેજેરા ઈસુ ગુરુ દેવે ...મનમેં .....


.................................................................


ફૅમૉસ ગામીત ,વસાવા ,માવચી ગીતો 

Deva Vachane Unaya Lokaha - देवा वचने उनाया लोकाहाय जीसस गामीत गीत