ઈસુ દેવ તું આમે જીવતો દેવ ખ્રિસ્તિઅન ગાવિત - વસાવા ગીત //Tu Aame Jeevto Dev jesus gavit - vasava song

ઈસુ દેવ તું આમે જીવતો દેવ  ખ્રિસ્તિઅન ગાવિત - વસાવા ગીત 

Tu Aame Jeevto Dev jesus gavit - vasava song




તું આમે જીવતો દેવ  , ઈસુ દેવ તું આમે જીવતો દેવ  ,
સોડીને હોરગાલે દોરતી વે યેનો ,
તોઓ પોડયો ઈસુ નાવ.............ઈસુ દેવ .....

પાપ્યાહા હાટી તું ફાંસી ઉપે ચોડ્યો ,
લોય પાડ્યો વાચાડયો  જીવ .......ઈસુ દેવ .....

તીસરે દિહી મરણા માને ,
જીવતો જાયો તું દેવ .......ઈસુ દેવ .....

દિને રોજ યા દુનિયાલ આખહું ,
ઈસુ ખોરો જીવતો દેવ .......ઈસુ દેવ .....

જીવ કુડી આમેં રાખ તોઓ તાબે ,
તોઓ કામે આમાહાલ લાવ .......ઈસુ દેવ .....

તોઓ ગોંર્યો  હાદણો આમાહાલ યીઈ , 
સુખા જાગે લેજે આમે જીવ .......ઈસુ દેવ ..... 






.............................................................................




ફૅમૉસ ગામીત ,વસાવા ,માવચી ગીતો 

Deva Vachane Unaya Lokaha - देवा वचने उनाया लोकाहाय जीसस गामीत गीत



© 2025 JesusSongs4u - All rights reserved. Christian Songs | Bible-based Lyrics | Worship Music.


Home
Categories
Add Fav
My Favs 0
Play
Go to Lyrics
Reload
More
Share Link
Favourite Songs
Song Categories